ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલના રિસેપ્શનના અંદરના Exclusive ફોટો આવ્યા સામે, જુઓ મેન્યુ, કંકોત્રી અને રિસેપ્શન સ્થળના ફોટો

Akshar Patel Wedding : ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ બાદ કાલે ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલ પર લગ્નના બંધનમાં બંધાયો છે. આજે તેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે બધા વચ્ચે તેના રિસેપ્શનના કેટલાક Exclusive ફોટો TV9 ગુજરાતી પાસે છે.

| Edited By: | Updated on: Jan 27, 2023 | 8:48 PM
4 / 6
આ અહેવાલમાં જોવા મળતા રિસેપ્શનના ફોટો ટીવી9 ગુજરાતીને રિસેપ્શન પહેલાના મળ્યા છે.

આ અહેવાલમાં જોવા મળતા રિસેપ્શનના ફોટો ટીવી9 ગુજરાતીને રિસેપ્શન પહેલાના મળ્યા છે.

5 / 6
આ ફોટો રિસેપ્શન શરુ થવા પહેલા રિસેપ્શનની તૈયારીના છે.

આ ફોટો રિસેપ્શન શરુ થવા પહેલા રિસેપ્શનની તૈયારીના છે.

6 / 6
રિસેપ્શનની કંકોત્રી અનુસાર આજે 27 જાન્યુઆરીના રોજ નડિયાદમાં રિસેપ્શન યોજાયું હતું.

રિસેપ્શનની કંકોત્રી અનુસાર આજે 27 જાન્યુઆરીના રોજ નડિયાદમાં રિસેપ્શન યોજાયું હતું.

Published On - 8:38 pm, Fri, 27 January 23