ઈંગ્લેન્ડે મોર્ગનની કેપ્ટનશીપમાં 2019નો વર્લ્ડ કપ જીત્યો હતો, સાથે તેની લવ સ્ટોરી પણ ખુબ સુંદર છે

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન જ્યારે મેદાન પર આવ્યો ત્યારે તે એકદમ ગંભીર દેખાઈ રહ્યો હતો. પરંતુ મેદાનની બહાર તેમના અંગત જીવનમાં તે એકદમ રમુજી, ખુશખુશાલ અને રોમેન્ટિક છે.

| Edited By: | Updated on: Nov 14, 2023 | 4:36 PM
4 / 5
મોર્ગનની સાથે સંબંધને લઈ તારાનો પરિવાર પણ ખુબ ખુશ હતો.અફેરના થોડા સમય પછી તારા લંડન આવી અને મોર્ગન સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી. તારાએ અભ્યાસ પૂરો કર્યો ત્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

5 / 5
2017માં મોર્ગને તારા સાથે સગાઈ કરી. એક વર્ષ પછી 2018માં, બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. આ લગ્નમાં તેમના પરિવાર અને મિત્રો ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમના ઘણા ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. 09 માર્ચ, 2020 ના રોજ, તારાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ લીઓ લુઈસ ઓલિવર છે