
ઈંગ્લેન્ડે ગત્ત રવિવારના રોજ પાકિસ્તાનને માત આપી ટીમને ટાઈટલ જીતાડ્યું હતુ અને જેમાં હેલ્સની મહત્વની ભુમિકા જોવા મળી હતી. આ વર્લ્ડકપનમાં હેલ્સના બેટમાંથી 6 મેચમાં 212 રન આવ્યા હતા. હેલ્સે 2 અડધી સદી ફટકારી હતી.(AFP Photo)

હેલ્સને ગયા વર્ષે કોલકાતાએ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે ગયા વર્ષે પણ રમ્યો નહોતો. અત્યાર સુધી આ બેટ્સમેને માત્ર છ આઈપીએલ મેચ રમી છે અને તે પણ 2018માં ત્યારથી તેણે IPLમાં ભાગ લીધો નથી.(AFP Photo)