Pakistan Vs England: પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં કારમી હાર, નોંધાયા અણગમતા રેકોર્ડ

ઈંગ્લેન્ડ ક્રિકેટ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે, જયાં બંને વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. સળંગ બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પરાજય આપી શ્રેણીને પોતાને નામ કરી લીધી છે.

| Edited By: | Updated on: Dec 12, 2022 | 5:13 PM
4 / 5
પાકિસ્તામાં ઈંગ્લેન્ડ દ્વારા ચોથી ટેસ્ટ મેચ જીતવામાં આવી છે. આ પહેલા ઈંગ્લીશ ટીમે 1961માં પાકિસ્તાન પ્રવાસ ખેડ્યો ત્યારે લાહોર ટેસ્ટ જીતી હતી. કરાંચી ટેસ્ટ 2000ની સાલમાં જીતી હતી. વર્તમાન પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં જીતી હતી.

5 / 5
ઈંગ્લેન્ડે પાકિસ્તાનમાં 22 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી છે. આ કારમો પરાજય પાકિસ્તાનને મોટુ નુક્શાન કરાવી શકે છે. આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેના પોઈન્ટમાં નુક્શાનકારક રહ્યુ છે. આ હાર સાથે હવે પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચવાની આશા હવે સમાપ્ત જેવી થઈ ચુકી છે. એટલે કે ફાઈનલની રેસમાંથી બહારના રસ્તે આવી ગઈ છે.