વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર પહોંચી ભારત, WPLમાં મચાવશે ધમાલ, સાનિયા મિર્ઝા મેન્ટર બની વધારશે હિંમત

WPL 2023 Royal challenger bangalore Team : આજથી વુમેન્સ પ્રીમિયર લીગની શરુઆત થવા જઈ રહી છે. તે પહેલા વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર આરસીબીના ટ્રેનિંગ કેમ્પમાં પહોંચી હતી. ટુર્નામેન્ટ માટે તમામ ખેલાડીઓએ મેદાન પર પરસેવો પાડયો હતો.

| Edited By: | Updated on: Mar 04, 2023 | 8:51 AM
4 / 5
કેપ્ટન સ્મૃતિ મંધાના, રેણુકા સિંહ અને રિચા ઘોષ સહિતની ભારતીય મહિલા ક્રિકેટરોએ પણ ટુર્નામેન્ટ માટેની તૈયારી શરુ કરી હતી.

5 / 5
બેંગ્લોરની ટીમ - સ્મૃતિ મંધાના (રૂ. 3.4 કરોડ), સોફી ડિવાઇન (રૂ. 50 લાખ), એલિસ પેરી (રૂ. 1.7 કરોડ), રેણુકા સિંહ (1.5 કરોડ રૂપિયા), રિચા ઘોષ (1.9 કરોડ રૂપિયા),એરિન બર્ન્સ (રૂ. 30 લાખ), આશા શોભના (રૂ. 10 લાખ), હીથર નાઈટ (રૂ. 40 લાખ), ડેન વાન નિકેર્ક (રૂ. 30 લાખ), પ્રીતિ બોસ (રૂ. 30 લાખ), પૂનમ ખેમનાર (રૂ. 10 લાખ), કોમલ જંજદ (રૂ. 25 લાખ), મેગન શુટ (રૂ. 40 લાખ), સહના પવાર (રૂ. 10 લાખ), દિશા કાસત (રૂ. 10 લાખ), ઈન્દ્રાણી રોય (રૂ. 10 લાખ), શ્રેયંકા પાટીલ (રૂ. 10 લાખ), કનિકા આહુજા (રૂ. 35 લાખ)