
આ પહેલા અદિતિએ 2016માં એલિટ મિસ રાજસ્થાનમાં મિસ બ્યુટીફુલ આઈઝ અને મિસ બોર્ડી બ્યુટીફુલ જેવા ખિતાબ પોતાને નામ કર્યા છે. સાથે તે 2018માં મિસ સુપરનેશનલ 2018 અને મિસ ડિવા યૂનિવર્સ 2018નો ખિતાબ પોતાના નામ કરવા કામયાબ રહી છે. ત્યારબાદ તે અરમાન મલિકની સાથે ટુટે ખ્વાબ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે.

તમને જણાવી દઈએકે, ઈશાન કિશન અને અદિતિની લવ સ્ટોરી વર્ષ 2019થી શરુ થઈ હતી. અદિતિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. જ્યા તે અવાર નવાર પોતાના ફોટો વીડિયો પોસ્ટ કરતી રહે છે. (photo : Instagram @aditihundia , and Ishaan Kishan )
Published On - 1:36 pm, Tue, 18 July 23