
ધોની ઈન્ટરનેશનલ ક્રિકટમાંથી ભલે રિટાયર થઈ ચૂક્યો છે પરંતુ આઈપીએલમાં તેની સક્રિયતા આજે પણ છે, આશા છે કે, તે આઈપીએલ 2023 સુધી તેના ધુંટણના દુખાવો દુર થઈ જાય , ચાહકો ધોનીને મેદાન પર રમતા જોઈ શકે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ એન્ટ્રી એક પ્રોડ્યુસરની છે. જ્યાં તે વિજય સાથે ફિલ્મ કરી શકે છે.