
3. શિખર ધવન : શિખર ધવને ચેન્નઇ સુપર કિંગ્સ સામે 28 મેચમાં 44.73 ની એવરેજ સાથે 1029 રન કર્યા છે. શિખર ધવન હાલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન છે. ધવને આઇપીએલમાં હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ અને પંજાબ માટે રમ્યો છે.

4. ડેવિડ વોર્નર: આ લીસ્ટમાં ચોથા નંબર પર છે ડેવિડ વોર્નર. વોર્નરે પંજાબ સામે 23 મેચમાં 50.25 ની એવરેજ સાથે 1005 રન કર્યા છે.

5. વિરાટ કોહલી: આ લિસ્ટમાં 5માં સ્થાને ભારતના દિગ્ગજ વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ 31 મેચમાં 37.88 ની એવરેજ સાથે 985 રન કર્યા હતા. વિરાટ કોહલીએ તમામ આઇપીએલ સીઝનમાં બેંગલોર તરફથી બેટીંગ કરી છે.