Warner Daughters Photos: પિતાની નહીં આ ભારતીય ક્રિકેટરની મોટી ફેન છે વોર્નરની દીકરી, જાણો તેની ત્રણેય દીકરીના નામ
David Warner Daughters : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને IPL સ્ટાર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેયર કરતો રહે છે. ડેવિડ વોર્નરની ત્રણેય દીકરીઓ ખુબ જ ક્યૂટ છે. ચાલો જાણીએ તેમના નામ.