
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, તેની ટીમ નીરજ ચોપરા પાસેથી પ્રેરણા લઈ રહી છે. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મડેલ જીતી ઈતિહાસ રચ્યો હતો. તે સમય ટીમ ઈન્ડિયાના દરેક ક્રિકેટર સહિત સૌ લોકોને યાદ છે આવું છ કાંઈક માંધના બર્મિગહામમાં કરવા માંગે છે (PC-INSTAGRAM)

તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમમાં ભારતીય ટીમ 29 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે ટક્કરાશે. ત્યારબાદ 31 જુલાઈ પાકિસ્તાન સામે ટક્કર થશે. ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા અને બારબાડોસની મહિલા ટીમ આમને-સામને થશે (PC-INSTAGRAM)