ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : દક્ષિણ આફ્રિકાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક રનિંગ કરી 5051 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક. ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાનો સૌથી સફળ વિકેટ કીપર અને શ્રેષ્ઠ ઓપનરમાં એક છે. છેલ્લા દશકમાં આફ્રિકા તરફથી ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન અને સૌથી બેસ્ટ ઈનિંગ રમવાની સાથે ટીમની કપ્તાની પણ કરી ચૂક્યો છે.

| Edited By: | Updated on: Oct 13, 2023 | 2:37 PM
4 / 5
ક્વિન્ટન ડી કોકે ત્રણેય ફોર્મેટમાં 1380 ફોર અને 224 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી ક્વિન્ટન ડી કોક 6802 રન બનાવ્યા છે.

ક્વિન્ટન ડી કોકે ત્રણેય ફોર્મેટમાં 1380 ફોર અને 224 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી ક્વિન્ટન ડી કોક 6802 રન બનાવ્યા છે.

5 / 5
ક્વિન્ટન ડી કોકે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 5051 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 101 KM દોડ્યો છે.

ક્વિન્ટન ડી કોકે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 5051 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 101 KM દોડ્યો છે.

Published On - 2:35 pm, Fri, 13 October 23