ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ભારતનો સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે રનિંગ કરી 4358 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત ભારતના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેની. અજિંક્ય રહાણે ભારતનો સૌથી ચપળ અને શ્રેષ્ઠ બેટ્સમેનમાં એક છે. છેલ્લા દશકમાં ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં રહાણે રમી ચૂક્યો છે, પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટમાં વધુ સફળતા મળી છે.

| Edited By: | Updated on: Oct 16, 2023 | 2:13 PM
4 / 5
અજિંક્ય રહાણે ત્રણેય ફોર્મેટમાં 903 ફોર અને 74 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી અજિંક્ય રહાણે 4056 રન બનાવ્યા છે.

અજિંક્ય રહાણે ત્રણેય ફોર્મેટમાં 903 ફોર અને 74 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી અજિંક્ય રહાણે 4056 રન બનાવ્યા છે.

5 / 5
અજિંક્ય રહાણે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 4358 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 87 KM દોડ્યો છે.

અજિંક્ય રહાણે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 4358 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 87 KM દોડ્યો છે.