છોકરીને ડાન્સ કરતી જોઈ સૂર્યા કુમાર યાદવ પાગલ થયો તેના નામનું ટેટૂ પણ કરાવ્યું, જાણો લવ સ્ટોરી

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવને ભલે ટીમમાં મોડું સ્થાન મળ્યું છે પરંતુ હવે તે ટીમનો મહત્વનો ભાગ બની ગયો છે. વનડે અને ટી20 બંન્ને ફોર્મેટમાં સૂર્યકુમારે શાનદાર સફળતા મેળવી છે.સૂર્યકુમાર યાદવે વર્ષ 2016માં તેની ગર્લફ્રેન્ડ દેવીશા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

| Edited By: | Updated on: Dec 14, 2023 | 9:58 PM
4 / 6
ધીરે-ધીરે બંન્નેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ  હતી.5 વર્ષ બાદ વર્ષ 2016માં બન્ને લગ્ન કર્યા.ત્યા સુધી સૂર્યા કુમાર આઈપીએલમાં પોતાની ઓળખ બનાવ ચૂક્યો હતો. દેવિશાનો પરિવાર પણ લગ્નની વાત માની ગયો હતો. ત્યારબાદ દેવિશા દરેક સુખ દુખમાં  સૂ્ર્યા સાથે જોવા મળી હતી. તે પછી ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવી હોય કે સ્ટેડિયમમાં ચીયર કરવાનો હોય દેવિશા પતિ સાથે જોવા મળી હતી.(Suryakumar Yadav Instagram)

5 / 6
 સૂર્ય કુમારે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દેવીશા જ તેના ટીમ ઈન્ડિયામાં આવવાનું કારણ છે. તેણે જ સૂર્યાને વ્યક્તિગત બેટિંગ કોચ, રસોઇયા રાખવાની સૂચના આપી હતી, જેથી ક્રિકેટર રમત અને તેની ફિટનેસ પર વધુ ધ્યાન આપી શકે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું પણ માનવું છે કે દેવીશાએ સૂર્યાના કરિયરને સાચો રસ્તો આપ્યો. તે દેવીશાને સૂર્યની લકી ચાર્મ માને છે.(Suryakumar Yadav Instagram)

6 / 6
સૂર્યા કોઈ ઓછા રોમેન્ટિક નથી. તેની છાતી પર તેની પત્નીનું નામ લખેલું છે.   તે હંમેશા દિલની નજીક છે. દેવીશા એક સામાજિક કાર્યકર છે. 2013 થી 2015 સુધી NGO માટે કામ કર્યું. આ સિવાય અગાઉ તે પોતાની ડાન્સ સ્કૂલ પણ ચલાવતી હતી.(Suryakumar Yadav Instagram)

Published On - 12:06 pm, Wed, 14 September 22