
મીડિયા રિપોર્ટ અનુસાર, હવે ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ પૂર્વાનિર્ધારિત સ્થાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 ઓક્ટોબરે મેચ રમવા પર હકારાત્મક જવાબ આપ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ અઠવાડિયાના અંત સુધીમાં વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર થઈ જશે.
Published On - 8:44 am, Thu, 3 August 23