Cricket: એક કેલેન્ડર વર્ષમાં 3 ખેલાડીઓએ ત્રણેય અલગ અલગ ફોર્મેટમાં બનાવ્યા સૌથી વધારે રન, આ છે રેકોર્ડ બનાવનારા ક્રિકેટરો

|

Dec 15, 2021 | 9:15 AM

વર્ષ 2021માં ત્રણ અલગ-અલગ ખેલાડીઓએ ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જો રૂટ, મોહમ્મદ રિઝવાન અને રોહિત શર્મા (Rohit Sharma) એ કમાલ કર્યા.

1 / 6
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન. વર્તમાન ખેલાડીઓમાં ક્રિકેટના દરેક ફોર્મેટમાં અલગ-અલગ નામ છે જેમણે આ રેકોર્ડ બનાવ્યા છે. ચાલો જાણીએ કે વર્તમાન ક્રિકેટરોમાં એવા કયા બેટ્સમેન છે જેમણે ટેસ્ટ, ODI અને T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

2 / 6
ટેસ્ટમાં જો રૂટઃ ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ (Joe Root) ટેસ્ટ ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં વર્તમાન ક્રિકેટરોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે આ વર્ષે આ કમાલ કરી બતાવ્યો છે. રૂટે વર્ષ 2021માં અત્યાર સુધીમાં 1544 રન બનાવ્યા છે. જો રૂટ ઓસ્ટ્રેલિયા સામે એશિઝ (Ashes Series)માં કેટલીક સારી ઇનિંગ્સ રમે છે તો તે એક કેલેન્ડર વર્ષમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડી બની શકે છે.

3 / 6
ODIમાં રોહિત શર્માઃ જો આપણે ODI ની વાત કરીએ તો વર્તમાન ક્રિકેટરોમાં રન બનાવવામાં રોહિત (Rohit Sharma) કરતા કોણ આગળ હશે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ODI રન બનાવવાનો ODI રેકોર્ડ હિટમેનના નામે છે. તેણે વર્ષ 2019માં 1490 રન બનાવતા આ કારનામું કર્યું હતું.

4 / 6
T20માં રિઝવાનઃ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) વર્તમાન ક્રિકેટરોમાં T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 1123 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો છે.

5 / 6
રોહિત શર્માને વિરાટ કોહલીના સ્થાને ટીમ ઇન્ડિયાનો નવો વન ડે કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે હવે ટીમ ઇન્ડિયા માટે વ્હાઇટ બોલ ફોર્મેટનો સંપૂર્ણ કેપ્ટન છે.

6 / 6
જોકે તેની વન ડે કેપ્ટશિપની શરુઆત પહેલા જ સમસ્યા ઉતરી આવી છે. તે હાલમાં હેમસ્ટ્રિંગ ઇજાને લઇને પરેશાન છે. જેના કારણે તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. જ્યારે વન ડે સિરીઝ માટે હજુ બાદમાં નિર્ણય લેવાશે.

Next Photo Gallery