Virat Kohli vs Sachin: 100, 200, 300, 400, 500 મેચ, સચિન અને વિરાટ કોહલીમાં કોણ કોના પર ભારે ?

Virat Kohli 500 Matches: વિરાટ કોહીલી પાર્ટ ઓફ સ્પેનના મેદાન પર પોતાના કરિયરની 500મી મેચ રમી રહ્યો છે. ભારતના આ દિગ્ગજ ખેલાડીની 500મી મેચ બાદ ઈતિહાસ રચવો તો નક્કી છે. પરંતુ એ પણ જાણી લો કે, તેણે દરેક મેચમાં સદી ફટકારવા માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને કેવી રીતે માત આપી છે?

| Edited By: | Updated on: Jul 21, 2023 | 5:42 PM
4 / 6
 વિરાટ Vs સચિન - 300 મેચ બાદ 45 સદીથી 14749 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સરેરાશ પણ 52.86 હતી. સચિને આ દરમિયાન 14183 રન બનાવ્યા, સચિનના રન ઓછા હતા પરંતુ તેમણે વિરાટથી વધુ 47 સદી ફટકારી હતી.

5 / 6
વિરાટ કોહલીએ 300થી 400 મેચમાં વચ્ચે સ્પીડ પકડી હતી. આ ખેલાડીએ 70 સદીથી  21359 રન બનાવ્યા. તેના બેટમાંથી 100 અડધી સદી આવી છે. વિરાટની સરેરાશ ત્યારે પણ 57ની હતી. તો 400 મેચ બાદ સચિને 19949 રન રહ્યા હતા. તેના બેટમાંથી કુલ 90 અડધી સદી આવી હતી.

6 / 6
  સચિને 500 મેચ બાદ 48.48ની સરેરાશથી 24874 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 75 સદી અને 114 અડધી સદી આવી છે. વિરાટ હજુ પણ પોતાની 500મી મેચ રમી રહ્યો છે અને તેના બેટમાંથી 25548 રન આવી ચૂક્યા છે.સદી પણ 75 છે આ આંકડાને તે હજુ આગળ લઈને જશે. વિરાટ કોહલી સચિનથી ખુબ આગળ છે અને આશા છે કે, આ આંકડો હજુ આગળ વધશે અને એક દિવસ સચિનના 100 સદીનો રેકોડ પણ વિરાટના હાથે જ તુટે.