IPL 2023 Auction માટે ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ હરાજી માટે નોંધણી કરાવી, પૈસાનો વરસાદ નક્કી!

|

Nov 29, 2022 | 10:51 AM

ઓસ્ટ્રેલિયા (Australian Cricket Team) એ તાજેતરમાં જ ભારતનો પ્રવાસ કર્યો હતો અને આ પ્રવાસ પર આ ખેલાડીએ ત્રણ ટી20 સિરીઝની બે મેચમાં અડધી સદી ફટકારી હતી. જો ગ્રીન હરાજીમાં આવે છે, તો ચોક્કસપણે ફ્રેન્ચાઇઝીઓ તેના માટે મોટી બોલી લગાવશે

1 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આગામી મહિને હરાજી યોજાવાની છે અને તેના માટે ખેલાડીઓની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ખેલાડીએ આ હરાજી માટે નોંધણી કરાવી છે, જેના પર પૈસાની વર્ષા થઈ શકે છે.(Pic Credit Cricket Australia)

2 / 5
આ ખેલાડીનું નામ કેમરુન ગ્રીન છે. ઓસ્ટ્રેસલિયાના આ ખેલાડીએ આઈપીએલની આગામી સીઝન માટે હરાજી માટે પોતાનું નામ રજીસ્ટ્રેટ કર્યું છે. ગ્રીને આ વાતની પુષ્ટિ કરી છે.(Pic Credit Cricket Australia)

3 / 5
ગ્રીને  cricket.com.au સાથે વાત કરતા કહ્યું કે, મે આના માટે રજીસ્ટ્રેશન કર્યું છે. આ એક શાનદાર તક હશે. મે અનેક લોકો પાસે આઈપીએલ વિશે સાંભળ્યું છે. તેઓ ખુબ વખાણ પણ કરે છે. ત્યાં રહેલા કોચના પણ વખાણ કરે છે. (File Pic)

4 / 5
ગ્રીને હાલમાં જ ભારત પ્રવાસ પર તેની તોફાની બેટિંગથી પરચો આપ્યો હતો. તેમણે ડેવિડ વોર્નરની સાથે એરોન ફિંચના સ્થાને ઓપનિંગ કરી હતી. ત્રણ મેચની ટી 20 સિરીઝમાં તેમણે 2 અડધી સદી ફટકારી હતી. તે એવો બેટસમેન છે તે ફાસ્ટ રન બનાવે છે અને બોલિંગ કરતા વિકેટનો પણ ઢગલો કરે છે.(File Pic)

5 / 5
જો ગ્રીન હરાજીમાં આવે છે, તો ચોક્કસપણે ફ્રેન્ચાઇઝીઓ તેના માટે મોટી બોલી લગાવશે. ટી20 ક્રિકેટમાં ઓલરાઉન્ડર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક ટીમ એવા ખેલાડીઓ ઈચ્છે છે જે બેટ અને બોલ બંનેથી યોગદાન આપી શકે.  (AFP Photo)

Next Photo Gallery