Breaking News: ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર થયો આવો કમાલ, 40 વર્ષના બે ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડ

ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ક્રિકેટ ઈતિહાસનો અનોખો રેકોર્ડ બન્યો હતો. મેચમાં 40 વર્ષથી વધુ ઉંમરના ત્રણ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી બે ખેલાડીઓએ પોતાની બેટિંગથી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. વનડે ક્રિકેટમાં પહેલીવાર એક ખાસ રેકોર્ડ બન્યો હતો.

| Updated on: Sep 16, 2026 | 8:44 PM
1 / 8
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 40 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓ ભાગ્યે જ જોવા મળે છે.

2 / 8
પરંતુ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ઝિમ્બાબ્વેએ પ્લેઇંગ ઇલેવનમાં 40 વર્ષથી વધુ ઉંમરના ત્રણ ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો.

3 / 8
બ્રેન્ડન ટેલર, સિકંદર રઝા અને ક્રેગ ઇર્વિન ઝિમ્બાબ્વેની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતા, અને આ ત્રણેયની ઉંમર 40 વર્ષથી વધુ છે.

4 / 8
આ ત્રણમાંથી  સિકંદર રઝા અને ક્રેગ ઇર્વિને ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

5 / 8
40 વર્ષથી વધુ ઉંમરના સિકંદર રઝા અને ક્રેગ ઇર્વિને આ મેચમાં અડધી સદી ફટકારી હતી અને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

6 / 8
40 વર્ષથી વધુ ઉંમરના બેટ્સમેનોએ એક જ મેચમાં અડધી સદી ફટકારી હોય તેવું ODI ક્રિકેટમાં પહેલીવાર બન્યું હતું.

7 / 8
295 રનના લક્ષ્યનો પીછો કરતા, 40 વર્ષીય સિકંદર રઝાએ 57 રન બનાવ્યા, જ્યારે 41 વર્ષીય ઇરવિને 59 રન બનાવ્યા. જોકે, ટીમ હજુ પણ હારી ગઈ.

8 / 8
આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાની જીતના સ્ટાર રહેલા ઝડપી બોલર નાથન એલિસે પણ આ મેચને પોતાના માટે ખાસ બનાવી. તેણે પોતાના વનડે કારકિર્દીમાં પહેલીવાર એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી.(PC: Getty Images)

Published On - 8:44 pm, Wed, 16 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.