
પિતાની જેમ પુત્ર સ્ટુઅર્ટ બિન્નીએ પણ ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સ્ટુઅર્ટ બિન્નીએ વનડેમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ સ્પેલ નાખવાનો રેકોર્ડ બનાવ્યો છે.સ્ટુઅર્ટ બિન્નીની વાઈફ મયંતી લેંગરની સ્ટાઈલના લોકો દિવાના છે, સોશિયલ મીડિયા પર બિન્નીને પણ ટક્કર આપે છે

મયંતીએ વર્ષ 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગથી ક્રિકેટ કવર કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેને ક્રિકેટ સાથે ઊંડો સંબંધ જોડાયો. આ જ કારણ છે કે તેણે 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપને હોસ્ટ કર્યુ હતું.

બીન્ની જર્નાલિસ્ટ મયંતિ લાંગરના સંપર્કમાં ઇન્ડિયન ક્રિકેટ લીગની એક મેચમાં આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. 2007 થી બંને વચ્ચે ડેટીંગની શરુઆત થઈ હતી. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે.
Published On - 3:29 pm, Tue, 18 October 22