
આઈપીએલ 2023ની કવોલિફાયર- 2 મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કુલ 68 ડોટ બોલ જોવા મળ્યા હતા.

અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં કુલ 46 ડોટ બોલ જોવા મળ્યા હતા. ટાટા ગ્રુપ આઈપીએલ 2023 માટે ટાઈટલ સ્પોન્સર હતું.

પ્લેઓફની 4 મેચમાં કુલ 294 ડોટ બોલ જોવા મળ્યા હતા. 1 ડોટ બોલ માટે 500 વૃક્ષ રોપવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્લેઓફની મેચ સમયે સ્ક્રીન પર ડોટ બોલના સ્થાને વૃક્ષ જોવા મળ્યા હતા. પ્લેઓફના 294 ડોટ બોલના કારણે ભારતમાં 1.47 લાખ વૃક્ષો રોપવામાં આવશે.