
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારી ખૂબ જ સુંદર છે. તે પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. ઈમારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.

ઈમારી રેડ કલરના ડ્રસમાં ખુબ સુંદર લાગી રહી છે. તેમણે સ્ટ્રિપ થાઈ લિસ્ટ ડ્રેસ પર ઓપન સ્ટ્રેટ હેર, સનગ્લાસ, વોચ અને લાઈટ શેડ લિપસ્ટિક સાથે લુક સંપુર્ણ કર્યો છે. ઈમારી અને ફાફને 2 બાળકો પણ છે.