Axar Patel Marriage: કોણ છે અક્ષર પટેલની પત્નિ મેહા, જમણાં હાથ પર ત્રોફાવ્યુ છે ખાસ નામ
કેએલ રાહુલ બાદ હવે ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડીએ લગ્નના બંધને બંધાયો છે. ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા સાથે લગ્ન કર્યા છે.
અક્ષર પટેલના લગ્ન નડિયાદ નજીક યોજવામાં આવ્યા હતા અને જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ હાજરી આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
5 / 5
મેહા સોશિયલ મીડિયા પણ ખૂબ એક્ટિવ રહે છે અને તે અવારનાર વિડીયો અને ફોટો પણ શેર કરતી રહે છે.