વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જીત, જશ્નની ક્ષણ કેમેરામાં કેદ, જુઓ તસવીર

|

Nov 19, 2023 | 11:04 PM

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2015ના વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે 1987, 1999, 1993, 2007માં પણ ટ્રોફી કબજે કરી હતી. બીજી તરફ ભારતીય ટીમ ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ છે. આ પહેલા 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું. હવે ફરી 2023 માં ભરતા સામે જીત થઈ છે.

1 / 19
ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું અને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

2 / 19
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 240 રન જ બનાવી શકી હતી.

3 / 19
આ દરમિયાન કેએલ રાહુલે 107 બોલમાં 66 રનની ધીમી ઇનિંગ રમી હતી અને વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રનની ધીમી ઇનિંગ રમી હતી.

4 / 19
કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 28 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો.

5 / 19
ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 સફળતા મેળવી હતી.

6 / 19
બીજી તરફ 241 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને મેચ અને ટાઇટલ જીતી લીધું હતું.

7 / 19
ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની અણનમ સદી અને માર્કસ લેબુશેનની અડધી સદીના આધારે 43 ઓવરમાં હાંસલ કરી હતી.

8 / 19
ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં ડેવિડ વોર્નર, મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથની વિકેટ લીધી હતી.

9 / 19
ટ્રેવિસ હેડને આઉટ કરવામાં મોડું થઈ ગયું હતું. તેણે 137 રનની ઇનિંગ રમી હતી.

10 / 19
આ ફાઈનલ મેચમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ઉજવણી કરી હતી.

11 / 19
ભારતીય ટીમનું ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

12 / 19
રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

13 / 19
ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 42 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.

14 / 19
ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 137 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. માર્નસ લાબુશેન પણ 58 રન બનાવીને અણનમ રહ્યો હતો.

15 / 19
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમે 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે 192 રનની ભાગીદારી કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી.

16 / 19
ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રવિસ હેડે શતીય ઈનીંગ રમીને કરોડો ભારતીયોના દિલ તોડી દીધા હતા.

17 / 19
હેડે શાનદાર બેટિંગ વડે ભારત સામે સદી નોંધાવી હતી. હેડે 120 બોલનો સામનો કરીને 137 રન નોંધાવ્યા હતા.

18 / 19
તેણે 4 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના વિકેટ પર રહેવાને લઈ ભારતની શરુઆતમાં બંધાયેલી આશાઓ સફળ રહી શકી નહોતી.

19 / 19
ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ શમીએ 16 રનના સ્કોરમાં જ ઝડપી હતી. જ્યારે 47 રનના સ્કોર પર 3 વિકેટ ઝડપી હતી. (All Photos - PTI)

Published On - 11:03 pm, Sun, 19 November 23

Next Photo Gallery