ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપ ટ્રોફી ઉપર પગ રાખતો ફોટો થયો વાયરલ, લોકોએ કહ્યું વર્લ્ડકપ ટ્રોફીની ઈજ્જત કરતા શીખો

સોશિયલ મીડિયા પર એક ઓસ્ટ્રેલિયા ખેલાડીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. જેમાં તેમણે તેના પગ નીચે ટ્રોફી રાખી છે. જેને લઈ સોશિયલ મીડિયા ચાહકો ખુબ નારાજ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ટ્રોફીનો આદર કરવો જોઈએ ન કે તેનું અપમાન.

| Updated on: Nov 20, 2023 | 4:11 PM
4 / 5
 તમામ યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને માર્શની અલોચના પણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, વર્લ્ડકપ ટ્રોફીની ઈજ્જત કરતા શીખો.

તમામ યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને માર્શની અલોચના પણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, વર્લ્ડકપ ટ્રોફીની ઈજ્જત કરતા શીખો.

5 / 5
 વર્લ્ડ કપ 2023 ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોમાંચથી ભરેલી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.

વર્લ્ડ કપ 2023 ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોમાંચથી ભરેલી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.