6.8 ફૂટના પાકિસ્તાનની બોલરે ઝડપી 6 વિકેટ, નેપાળ ક્રિકેટ ટીમની કારમી હાર

આજે 8 ડિસેમ્બરથી દુબઈની ધરતી પર એશિયન ટીમો વચ્ચે અંડર 19 એશિયા કપ જીતવા માટે જંગ શરુ થયો હતો. આ ટુર્નામેન્ટની શરુઆત ભારત-અફઘાનિસ્તાન અને નેપાળ-પાકિસ્તાનની મેચથી શરુ થઈ હતી. પાકિસ્તાનની અંડર 19 ટીમે એશિયા કપમાં ધમાકેદાર શરુઆત કરી છે.

| Edited By: | Updated on: Dec 08, 2023 | 5:58 PM
4 / 5
નેપાળ અંડર 19 ક્રિકેટ ટીમે આપેલા 153 રનના ટાર્ગેટને પાકિસ્તાનની ટીમે 26 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાની ટીમે આ ટાર્ગેટ ચેઝ કરતી વખતે માત્ર 3 વિકેટ ગુમાવી હતી.

5 / 5