ASIA CUP 2022: હોંગકોંગ એશિયા કપ માટે ક્વોલિફાય, ગ્રુપ Aમાં ભારત પાકિસ્તાન સાથે રમશે

|

Aug 25, 2022 | 3:04 PM

એશિયા કપ 2022 (ASIA CUP 2022)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. આ પહેલા પણ આ બંને ટીમો ઘણી વખત સામસામે આવી ચુકી છે.

1 / 5
હોંગકોંગની ક્રિકેટ ટીમ એશિયા કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. તે  ભારત અને પાકિસ્તાન સાથે ટૂર્નામેન્ટના ગ્રુપ Aમાં સ્થાન મેળવી ચૂક્યા છે. પરંતુ, એશિયા કપ માટે ક્વોલિફાય થયેલી આ ટીમમાંથી તેમના જ દેશના ખેલાડીઓ ગાયબ છે. મતલબ કે ટીમ હોંગકોંગની છે પણ ખેલાડીઓ નથી. આવી સ્થિતિમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ આ ટીમમાંથી રમશે.

2 / 5
 પ્રશ્ન એ છે કે,ભારત-પાકિસ્તાનના ખેલાડીઓનો મુદ્દો, એ પણ જાણી  લો હોંગકોંગે એશિયા કપ માટે જે 17 સભ્યોની ટીમ પસંદ કરી છે, તેમાં એક પણ ખેલાડી હોંગકોંગનો નથી,   તે ભારત, પાકિસ્તાન અથવા બ્રિટિશ મૂળનો છે.

3 / 5
એશિયા કપ માટે ક્વોલિફાય થયેલી ટીમના 12 ખેલાડીઓ મુળ પાકિસ્તાની છે. તો 4 ખેલાડી ભારતીય છે જ્યારે 1 ખેલાડી ઈંગ્લેન્ડનો છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, હોંગ કોંગની ટીમે ક્વોલિફાયમાં વિજેતા રહી એશિયા કપ રમવા માટેની ટિકીટ મેળવી લીધી છે. ક્વોલિફાયમાં  કુવૈત, ઓમાન અને યુએઈની ટીમને હરાવી હતી. (All Photo: AFP)

5 / 5
એશિયા કપના ગ્રુપ Aમાં હોંગકોંગ રોહિત શર્માની ટીમ ઈન્ડિયા અને બાબર આઝમની ટીમ પાકિસ્તાન સાથે જોડાઈ ગઈ છે. તેમની પ્રથમ મેચ 31 ઓગસ્ટ, બુધવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત સામે છે. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે શારજાહમાં પાકિસ્તાનનો સામનો કરશે.

Next Photo Gallery