
રસેલ અને જેસિમાનો પ્રેમ લાંબા સમયથી હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2014માં સગાઈ કરી લીધી હતી. અને સગાઈના થોડા વર્ષો બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બંનેને આલિયા રસેલ નામની પુત્રી છે.

જેસિકાએ મોડલિંગના કારણે ખૂબ નામ કમાવ્યું છે. તેણે અનેક પ્રખ્યાત કંપનીઓ માટે જાહેરાત કરી છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટા પોસ્ટ કરીને સતત પારો વધારતી રહે છે.
Published On - 9:56 pm, Mon, 20 June 22