
આટલો મોટો સ્કોર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારેય બન્યો નથી. ઈંગ્લેન્ડની ટીમે 17 જૂન 2022ના રોજ નેધરલેન્ડ સામે ચાર વિકેટ લઈને 498 રન બનાવ્યા હતા.

જ્યાં અમેરિકાના બેટ્સમેનોએ આર્જેન્ટિના પર સંયુક્ત રીતે આક્રમણ કર્યું હતુ, ત્યાં આ જ ટીમના બોલરે બોલિંગમાં આર્જેન્ટીના પર પ્રભુત્વ જમાવ્યુ હતુ. અરીન સુશીલ નાડકર્ણીએ 6 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી.