સચિનની 49 સદીની બરાબરી બાદ આ ODI રેકોર્ડ ભવિષ્યમાં તોડી શકે છે વિરાટ કોહલી

વિરાટ કોહલીએ આફ્રિકા સામે વર્લ્ડ કપ મેચમાં સચિનના વનડેમાં સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કર્યા બાદ હવે તેની વધુ એક સદી ફટકારી આ રેકોર્ડને તોડવા પર રહેશે. આ સિવાય પણ વિરાટ સચિનના અમુક રેકોર્ડ નજીકના ભવિષ્યમાં તોડી શકે છે. વિરાટની ફોર્મ અને ફિટનેસને જોતા તે હજી વધુ રેકોર્ડ્સ બનાવશે.

| Updated on: Nov 06, 2023 | 2:12 PM
4 / 5
ODIમાં સચિન તેંડુલકર 200 રન ફટકારનાર સૌપ્રથમ ખેલાડી છે. સચિન બાદ સેહવાગ અને રોહિત ડબલ સેન્ચુરી ફટકારી છે. વિરાટ આગામી મેચોમાં લાંબી ઇનિંગ રમી આ કલબમાં સામેલ થઈ શકે છે.

5 / 5
સચિન તેંડુલકરનો વનડેમાં હાઈએસ્ટ સ્કોર 200 નોટ આઉટ છે. આ રેકોર્ડને વિરાટ કોહલી ડબલ સેન્ચુરી ફટકાર્યા બાદ તોડી શકે છે અને હાઈએસ્ટ વનડે સ્કોર કરનાર ત્રીજો ભારતીય બની શકે છે.