IND VS NZ:નેપિયરમાં સિરાજનું રાજ 4 વિકેટ માત્ર 8 બોલ લીધી,ન્યુઝીલેન્ડે 161 રનનો ટાર્ગેટ આપ્યો

|

Nov 22, 2022 | 3:02 PM

નેપિયરની પીચ પર ન્યુઝીલેન્ડના બોલરોએ ભારતના અન્ય બોલરોના જોરદાર સમાચાર લીધા, મોહમ્મદ સિરાજે (Mohammad Siraj) 3 વિકેટ લઈને પોતાની ક્ષમતા સાબિત કરી.

1 / 5
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ભારત સામે 161 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ 59 અને ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને 4-4 વિકેટ લીધી હતી.

2 / 5
ન્યુઝીલેન્ડ સામે નેપિયરમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ત્રીજી T20માં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.(PC-PTI)

3 / 5
મોહમ્મદ સિરાઝે નેપિયર ટી20માં માર્ત ચેપમેન,ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નશીમ અને મિચેલ સેન્ટરની મહત્વની વિકેટ લીધી હતી. તેના આ  પ્રદર્શનને કારણે ન્યુઝીલેન્ડની ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી નહિ, (PC-AFP)

4 / 5
તમને જણાવી દઈએ કે, મોહમ્મદ સિરાજે 3 વિકેટ તો માત્ર 8 બોલની અંદર લીધી હતી. સિરાઝે 16મી ઓવરના પાંચમા બોલ પર ક્રિઝ પર સેટ બેટ્સેમન ફિલિપ્સની મહ્તવની વિકેટ લીધી હતી. ત્યારબાદ તેની છેલ્લી ઓવરમાં તે જેમ્સ નશીમ અને સેન્ટરની વિકેટ લીધી હતી. (PC-PTI)

5 / 5
તમને જણાવી દઈએ કે, ટી20 ઈન્ટરનેશનલમાં મોહમ્મદ સિરાજનું આ શાનદાર પ્રદર્શન છે. આ પહેલા સિરાજનું બેસ્ટ 24 રન આપી  2 વિકટ લીધી હતી પરંતુ નેપિયરમાં સિરાજે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતુ. (PC-PTI)

Published On - 2:56 pm, Tue, 22 November 22

Next Photo Gallery