Fashion Tips: જો તમે પણ છો સ્થૂળ તો વિદ્યા બાલનની ફેશન સ્ટાઈલને કરી શકો છો કોપી

|

Jan 19, 2022 | 3:25 PM

Fashion Tips: બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલનને કોઈ પણ ઓળખાણની જરૂર નથી, અભિનેત્રી એક્ટિંગની સાથે જ ખાસ ફેશન સ્ટાઈલ માટે પણ ફેન્સની વચ્ચે છવાયેલી રહે છે.

1 / 5
ઘણી મહિલાઓ હોય છે, જેમને સ્થૂળ કહેવામાં આવે છે. સ્થૂળ એ લોકો હોય છે, જેનું શરીર ના વધારે જાડું હોય છે અને ના વધારે પાતળું હોય છે. આ લિસ્ટમાં સામેલ છે અભિનેત્રી વિદ્યા બાલન. વિદ્યાબાલન પોતાની ફેશન સ્ટાઈલથી તમામ લોકોને માત આપે છે.

2 / 5
ઝીરો ફિગર ના હોવા છતાં પણ વિદ્યા બાલન હંમેશા જ આત્મવિશ્વાસની સાથે દરેક પ્રકારના આઉટફીટ પહેરે છે. ઘણા લોકો માને છે કે વિદ્યા માત્ર સાડી જ પહેરે છે પણ એવું નથી અભિનેત્રી વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે.

3 / 5
જો તમે પણ સ્થૂળ છો તો વિદ્યા બાલનની સ્ટાઈલને સરળતાથી કોપી કરીને પોતાને પરફેક્ટ લુક આપી શકો છો. તમે પણ અભિનેત્રીની જેમ જ જીન્સ શર્ટથી લઈ સ્ટાઈલિશ વેસ્ટર્ન ડ્રેસને કોપી કરી શકો છો.

4 / 5
ખાસ વાત એ છે કે વિદ્યા એકથી એકથી સ્ટાઈલિશ ડ્રેસ પહેરે છે પણ તે શોર્ટ ડ્રેસ અથવા મિની ડ્રેસ ઓછા પહેરે છે. તેના બદલે અભિનેત્રી ઘૂંટણની નીચે સુધીના ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે.

5 / 5
તે સિવાય વિદ્યા સ્ટાઈલિશ ટ્રાઉઝરની સાથે લુકને પરફેક્ટ બનાવે છે. વિદ્યાની જેમ જ તમે પણ ડાર્ક કલરના કપડાને પસંદ કરો, કારણ કે ડાર્ક રંગના કપડામાં સ્થૂળતા ઓછી નજરે પડે છે.

Next Photo Gallery