
આ સાથે ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.તેમણે કહ્યું હતુ કે યુવતીઓને માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો કઈ ખોટો નથી સાથેના નિવેદનો બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.

ગેનીબેન ઠાકોરને હવે કોઈ ઓળખની જરુર રહી નથી ભાજપના ગઢમાં ગાબડું પાડતા આજે 21 હજારથી વધુ મતોથી જીત મેળવી છે.
Published On - 4:25 pm, Tue, 4 June 24