Californiaની ધરતી પર થયુ શ્રીલંકા અને ભારતીય નૃત્યુનું સંગમ, દર્શકો થયા મંત્રમુગ્ધ

|

Oct 01, 2022 | 10:51 PM

California : આ દુનિયામાં આવેલા દરેક દેશની પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિ છે. તે દરેક દેશ માટે એક અમૂલ્ય વારસો છે. નૃત્યુ પણ તેનો જ એક ભાગ છે. હાલમાં વિદેશની ધરતી પર 2 અદ્દભુત નૃત્યુ શૈલીનું સંગમ થયુ હતુ.

1 / 5
Savithri Arts Academy દ્વારા કેલિફોર્નિયામાં એક સરસ વિચાર સાથે Silver Jubilee Annual Show અને Savithri Awards નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

2 / 5
આ કાર્યક્રમમાં જાણીતા ભારતીય અને શ્રીલંકાના કલાકારો હાજર રહ્યા હતા. જેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

3 / 5
આ કાર્યક્રમમાં કલાકાર Dr.Sinduriએ Molla Ramayanam ડાન્સ પરફોર્મન્સ આપ્યુ હતુ.

4 / 5
કાર્યક્રમમાં શ્રીલંકા અને ભારતીય નૃત્યુનું સંગમ જોવા મળ્યો હતો. આ સાંસ્કૃતિક વારસાની વિશેષતા અંગે આ કાર્યક્રમમાં ચર્ચા પણ થઈ હતી.

5 / 5
Babu Parameswaran , Lal અને Dr. Rose Muralikrishnan જેવા કલાકારનો એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

Next Photo Gallery