નારિયેળ પાણી ચહેરા પર થતી કરચલીઓ અને ફાઇન લાઇન્સ નિયંત્રિત કરે છે. તેનાથી ઉંમર વધવાના સંકેતો વિરુદ્ધ કામ કરવામાં મદદ મળે છે.
નારિયેળ પાણીથી ચહેરાના ખીલ દૂર કરવામાં મદદ મળે છે. તેમાં એન્ટી બેક્ટીરિયલની સાથે સાથે એન્ટી ઈમ્ફેલેમેટરી ગુણો પણ હોય છે.