
મુખ્યમંત્રી યોગીએ ફેબ્રુઆરી 2023માં સૂચિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની ચર્ચા કરવા માટે ટાટા જૂથને આમંત્રણ આપ્યુ હતુ, જેના પર નટરાજને જણાવ્યુ હતુ કે, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એક સારી તક છે અને ટાટા જૂથ તેની ભાગીદારીની ખાતરી કરશે.

ટાટા ગ્રુપના ચેરમેને મુખ્યમંત્રી સાથે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની તેમની ભાવિ યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.
Published On - 11:27 pm, Fri, 7 October 22