તસવીરો : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં યોજાયા સ્વચ્છતા કાર્યક્રમ

|

Nov 02, 2023 | 4:01 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે તેમણે નિર્મળ ગુજરાતનો વિચાર આપ્યો હતો અને સ્વચ્છતા હી સેવા અભિયાન શરુ કર્યુ હતુ. ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ જોવા મળી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનાં કાર્યો કરવામાં આવ્યા છે.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે તેમણે નિર્મળ ગુજરાતનો વિચાર આપ્યો હતો અને સ્વચ્છતા હી સેવા અભિયાન શરુ કર્યુ હતુ.

2 / 5
ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ જોવા મળી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનાં કાર્યો કરવામાં આવ્યા છે.

3 / 5
ખેડા જિલ્લાના નડિયાદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

4 / 5
આ અભિયાન અંતર્ગત નડિયાદ નગરપાલિકા દ્વારા હરિદાસ હોસ્પિટલની આસપાસ સફાઈ કરવામાં આવી હતી.

5 / 5
આ સાથે જ નડિયાદમાં કોલેજરોડ અને તેની આસપાસના વિસ્તારમાં પણ સફાઈ કરવામા આવી હતી.

Next Photo Gallery