Kachchh : નખત્રાણા તાલુકાના ગામોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું, જુઓ Photos

|

Oct 26, 2023 | 8:07 PM

રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યભરમાં સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કચ્છના નખત્રાણામાં આવેલા વાલ્કા નાના, ઊખેડા અને આમારા સહિતના ગામોમાં સામુહિક સફાઈ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનની ઝુંબેશને કચ્છ જિલ્લાના ગામડાઓમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

1 / 5
રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યભરમાં સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે

2 / 5
સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

3 / 5
કચ્છના નખત્રાણામાં આવેલા વાલ્કા નાના, ઊખેડા અને આમારા સહિતના ગામોમાં સામુહિક સફાઈ અભિયાન હાથ ધરાયું છે

4 / 5
રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનની ઝુંબેશને કચ્છ જિલ્લાના ગામડાઓમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે

5 / 5
કચ્છમાં લોકો જાહેરસ્થળોની સફાઈ કરીને સ્વચ્છતાલક્ષી કામગીરી કરી રહ્યા છે. ગામ સ્વચ્છ રહે તે બાબતનું ધ્યાન ગ્રામજનો રાખી રહ્યા છે

Next Photo Gallery