ZRA 2022 : શ્રદ્ધા આર્યા થઈ ગઈ ભાવુક, પોતાના કરણને યાદ કરીને રડી પડી પ્રીતા

ઝી ટીવીની (Zee TV) પ્રખ્યાત સીરીયલ કુંડળી (kundali bhagya) ભાગ્ય ફેમ શ્રદ્ધાનું ભાવુક ભાષણ ચોક્કસપણે તેના ચાહકોના હૃદયને પીગળી જશે, કરણની એગ્ઝિટ પછી શ્રદ્ધાને આ પહેલો એવોર્ડ મળ્યો છે.

| Edited By: | Updated on: Oct 03, 2022 | 8:14 AM
4 / 6
શ્રદ્ધા આર્યાએ કહ્યું, “એક સેકન્ડ માટે, મને આશ્ચર્ય થયું કે અમને શા માટે મનપસંદ જોડીનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે, જ્યારે અમારી જોડી થોડાં સમય પહેલા બની હતી. ત્યારે મને સમજાયું કે, આ એવોર્ડ શક્તિ અને શ્રદ્ધા માટે નથી, પરંતુ કરણ અને પ્રીતા માટે છે. (તે રડવા લાગી)"

5 / 6
શ્રદ્ધાએ વધુમાં કહ્યું કે, મને ખબર નથી, હું ક્યારેય ભાવુક નથી થતી, મને ખબર નથી કે હું કેવી રીતે ભાવુક થઈ રહી છું.

6 / 6
પ્રીતાએ વધુમાં ઉમેર્યું હતું કે "કરણ અને પ્રીતાનો વારસો છે કે અર્જુન જીવતો રહે છે. મારી સાથે શાનદાર અને ગજબ જોડી બનાવવા બદલ કરણ ઉર્ફે ધીરજનો આભાર! અને આ જોડીને ગ્લેમર, પ્રેમ અને નોક-ઝોંક સતત ચાલુ રાખવા માટે અને શક્તિને આગળ વધારવા બદલ આભાર! આ 'શ્રેષ્ઠ જોડી એવોર્ડ' માટે ખૂબ ખૂબ આભાર."