
કૃતિ ખરબંદાનો આ લુક એકદમ ક્લાસી લાગે છે. અભિનેત્રીએ ગ્રે કલરની ચમકતી સાડી પહેરી છે. આ લુક તેના પર ખૂબ જ સૂટ કરે છે. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. પાર્ટી લુક માટે આ ડ્રેસ તમારા માટે પરફેક્ટ છે.

આ સિવાય કૃતિ ખરબંદાનો વેસ્ટર્ન ડ્રેસ પણ ખૂબ જ શાનદાર છે. આ ડ્રેસ એવરગ્રીન છે. કૃતિ ખરબંદાનો આ ડ્રેસ તમે પાર્ટી કે આઉટિંગ માટે કેરી કરી શકો છો.