
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે તેમની ફિલ્મ તમાશાના પ્રમોશન દરમિયાન હિલ રોડના આલ્કો આર્કેડમાં પાણીપુરીની મજા લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન આખી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી, પરંતુ બંને સેલેબ્સે પોતાનું ધ્યાન પાણીપુરી પર જ રાખ્યું હતું.

પાણી પુરી ખાવાની કોઈ પણ ત્તક કંગના રનૌત છોડતી નથી, કંગનાને સમય મળતા જ પાણી પુરી ખાય લે છે,

દિવંગત અભિનેતા ઈરફાન ખાનને પણ પાણીપુરી ખાવાનો શોખિન હતો. તેમના મૃત્યુ બાદ ઈરફાનના પુત્ર બાબિલે એક રેસ્ટોરન્ટમાંથી ઈરફાનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં અભિનેતા પાણીપુરી ખાતો જોવા મળ્યો હતો.