સસરાનું ઘર છોડીને પિયર કેમ રહે છે શ્વેતા બચ્ચન? જાણો શું છે કારણ

આપણે જાણીએ છીએ કે અમિતાભની ફેમિલિ બોલિવૂડની ફેમસ ફેમિલી છે. ઘણીવાર જોઈએ છીએ કે કોઈને કોઈ રીતે બચ્ચન પરિવારની દીકરી શ્વેતા નંદા પણ ચર્ચમાં રહે છે.

| Edited By: | Updated on: Nov 29, 2023 | 7:25 AM
4 / 5
શ્વેતા એક ફેશન બ્રાન્ડ ચલાવે છે તેમજ તેનો પતિ એસ્કોર્ટ ગૃપનો મેનેઝિંગ ડાયરેક્ટર છે. પોતાના કામને લઈને હંમેશા શ્વેતા મુંબઈમાં જ રહે છે.

5 / 5
આ જ કારણ છે કે શ્વેતાને પોતાના પિયરમાં વધુ જોવા મળે છે તેમજ તેમને જણાવી દઈએ કે, રાજ કપૂરની પુત્રી રિતુ નંદા નિખિલ નંદાની માતા છે એટલે કે શ્વેતાની સાસુમા છે.

Published On - 3:07 pm, Tue, 28 November 23