
જેનિફર મિસ્ત્રી બંસીવાલ એક ભારતીય અભિનેત્રી છે. તેણી લાંબા સમયથી ચાલતી હિન્દી ટેલિવિઝન સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન દારૂવાલા કૌર સોઢીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. તે અનેક ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. અભિનેત્રી હલ્લા બોલ (2008), અને એરલિફ્ટ (2016)માં જોવા મળી ચૂકી છે, ટીવી સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા, 2015 નાગિન, 2021 સુપર ડાન્સર, 2021માં પણ જોવા મળી ચૂકી છે.

આ સમગ્ર ઘટના બાદ અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, "અમે કાયદેસરની કાર્યવાહી કરીશું કારણ કે તેણે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે આ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.”
Published On - 5:10 pm, Thu, 11 May 23