Korean Family Drama : ફિલ્મો જોઈને કંટાળી ગયા છો, વીકએન્ડમાં ફેમિલી સાથે આ સીરિઝ જોઈ લો

રોમેન્ટિક,હોરર,ડ્રામા કે પછી એક્શન ફિલ્મો જોઈને કંટાળી ગયા છો. તો આ વીકએન્ડમાં તમે તમારા પરિવાર સાથે આ કોરિયન ફેમિલી ડ્રામાની વેબ સીરિઝ જોઈ શકો છો. આ વેબસીરિઝમાં પરિવારનો પ્રેમ, સંબંધો અને રોજિંદા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

| Updated on: Jan 28, 2026 | 5:11 PM
1 / 7
Korean Drama

Korean Drama

2 / 7
સૌથી પહેલા તમે  Warm Meet Youની વેબ સીરિઝ જોઈ શકો છો. આ વેબ સીરિઝ ટોપ પર છે,આ વેબ સીરિઝમાં તમને રોમાન્સ,કોમેડી, ફેમિલી ડ્રામા,  જોવા મળશે.આ વેબ સીરિઝ 2023માં રિલીઝ થઈ છે. જેમાં કુલ 24 એપિસોડ છે.Warm Meet You એક દિલને સ્પર્શ કરી જાય તેવી Family Romantic Drama છે. વેબ સીરિઝમાં સ્ટોરી એક બિઝનેસમેન અને એક છોકરીની આસપાસ દેખાડવામાં આવી છે. બંન્નેની અચાનક મુલાકાત થાય છે. MX પ્લેયર પર આ સીરિઝ જોઈ શકો છો.

3 / 7
આપણે બીજી સીરિઝની વાત કરીએ તો તેનું નામ Time to Fall in Love છે. ટાઈમ ટુ ફોલ ઇન લવ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા છે, જ્યાં બળજબરીથી લગ્ન કરવાથી શરૂ થતી સ્ટોરી પ્રેમમાં ફેરવાય છે. ગેરસમજણો, ભાવનાત્મક સંઘર્ષો અને એક બિઝનેસમેન અને એક સરળ છોકરી વચ્ચેના પ્રેમની વાત દેખાડવામાં આવી છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો લુઓ ઝેંગ અને લિન ઝિન યી છે. તેમજ અન્ય કેટલાક કલાકારો પણ જોવા મળ્યા છે. આ સીરિઝમાં કુલ 24 એપિસોડ છે. આ સીરિઝ તમને કંટાળાજનક લાગશે નહી.MX પ્લેયર પર આ સીરિઝ જોઈ શકો છો.

4 / 7
 Pinocchio (Korean Dubbed) સીરિઝ છે.  પિનોચિઓ એક ખૂબ જ લોકપ્રિય કૌટુંબિક અને ભાવનાત્મક કોરિયન સ્ટોરી છે જે મીડિયા, સત્ય અને સંબંધોના ઊંડાણ વિશે છે. વાર્તા એવા પત્રકારોની આસપાસ ફરે છે જે સત્ય કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ સંજોગો અને સંબંધો તેમના માર્ગમાં આવી જાય છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો.લી જોંગ સુક,પાર્ક શિન હાય,કિમ યંગ ક્વાંગ,લી યૂ બી છે. કુલ 20 એપિસોડ આ સીરિઝમાં છે.વીકએન્ડમાં MX પ્લેયર પર આ સીરિઝ જોઈ લો.

5 / 7
Summer Wind એક ઇમોશનલ અને રોમેન્ટિક Family Drama છે, જે પ્રેમ, ભૂતકાળની યાદો અને જીવનની કઠિન પરિસ્થિતિઓ પર આધારિત છે, આ ડ્રામાની સ્ટોરી બે યુવાન લોકોની આસપાસ ફરી વળે છે, જેઓ બાળપણમાં એકબીજાથી જોડાયેલા હોય છે, પરંતુ સમય અને પરિસ્થિતિઓ તેમને અલગ કરી દે છે.વર્ષો પછી ફરી મુલાકાત થતા, જૂના ભાવનાઓ, દુખ અને અધૂરુો પ્રેમ ફરી જીવંત થાય છે,ડ્રામામાં તમને Family Emotions, Sacrifice અને True Love ને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ભાવુક કરી દે છે.

6 / 7
Once Again એક હ્રદયસ્પર્શી Family Korean Drama છે, જે તૂટેલા સંબંધો, લગ્નજીવનની વાત અને પરિવારના બંધનોને કેન્દ્રમાં રાખે છે. સ્ટોરી ચાર ભાઈ-બહેનોની આસપાસ ફરતી રહે છે, જેઓ પોતાની પોતાની લગ્નજીવનની સમસ્યાઓને કારણે અલગ થઈ જાય છે અને ફરી એકવાર પોતાના માતા-પિતાના ઘરે પાછા આવે છેઆ ડ્રામા Divorce, Second Chance, Forgiveness અને Family Values જેવા સંવેદનશીલ વિષયો પર ખૂબ જ વાસ્તવિક અને ભાવનાત્મક રીતે પ્રકાશ ફેંકે છે, જેના કારણે ચાહકો પોતાની જિંદગી સાથે આ સીરિઝને કનેક્ટ કરે છે.

7 / 7
 આ સીરિઝો દર્શકો માટે ખાસ છે, જેઓને લાંબી, લાગણીસભર અને Family-Centric કહાની જોવી ગમે છે। જીવનની રિયલ સમસ્યાઓ, સંબંધોમાં બીજી તક અને પરિવારના મહત્વને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ ડ્રામા દરેક ઉંમરના ચાહકોને છેલ્લે સુધી જોડે છે.MX પ્લેયર પર તમે કોરિયન ફેમિલી વેબસીરિઝ ઓનલાઈન જોઈ શકો છો.પરિવાર સાથે વીકએન્ડમાં તમે આ બધી વેબ સિરીઝ જોઈ શકો છો