Virat Anushka Love: વિરાટે જન્મદિવસ પર અનુષ્કા પર વરસાવ્યો પ્રેમ, સુંદર કેપ્શન આપી શેર કર્યા રોમેન્ટિક ફોટો

Virat Anushka Photo: અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. પતિ વિરાટ કોહલીએ પ્રેમ દર્શાવતા ખૂબ જ રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જુઓ વિરાટ અનુષ્કાના ફોટો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 1:12 PM
વિરુષ્કાની લવસ્ટોરી બોલિવૂડથી લઈને ક્રિકેટ જગત પર છવાયેલી છે. આજે અનુષ્કાના જન્મદિવસ પર, વિરાટ કોહલીએ પ્રેમ વરસાવતી વખતે ખૂબ જ રોમેન્ટિક ફોટો શેર કર્યા છે. વિરાટે અનુષ્કાને જન્મદિવસની શુભકામના પાઠવી છે અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક અનસીન ફોટો શેર કર્યા છે. ફોટોમાં અનુષ્કાનો ગ્લેમરસ લુક અને અલગ મૂડ જોવા મળી રહ્યો છે.

1 / 6
વિરાટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. તેનું કારણ છે અનુષ્કાનો જન્મદિવસ અને આજે લખનઉ સાથે તેની મેચ છે. આવી સ્થિતિમાં વિરાટ અનુષ્કાને જીતની ભેટ આપી શકે તેવી આશા છે. ચાહકો પણ તેના વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે.

2 / 6
વિરાટે અનુષ્કાના ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. કાળો ડ્રેસ અને ટોપી પહેરીને અનુષ્કા ડાઇનિંગ ટેબલ પર બેઠી છે.

3 / 6
આ ફોટામાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે. અનુષ્કાએ ઓરેન્જ કફ્તાન સ્ટાઈલનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

4 / 6
અનુષ્કા અને વિરાટને 2 વર્ષની દીકરી છે જેનું નામ વામિકા છે. કામ અને વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને અનુષ્કા અને વિરાટ મોટાભાગે પરિવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે.

5 / 6
આ ફોટોમાં અનુષ્કાનો અલગ મૂડ જોવા મળી રહ્યો છે. આ ફોટો અનુષ્કા વિરાટની એક ટ્રીપનો છે જે પહેલીવાર જન્મદિવસ પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2017માં અનુષ્કા વિરાટના લગ્ન થયા હતા. બંનેની જોડીને ચાહકોનો ઘણો પ્રેમ મળે છે. અનુષ્કા અને વિરાટની મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઈ હતી.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">