વિજય દેવરકોંડાના કેઝ્યુઅલ લૂકથી ફિદા થયા ફેન્સ, અનન્યા પાંડેએ પણ કર્યું ટ્વિનિંગ

|

Aug 10, 2022 | 3:01 PM

વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે ફિલ્મ લાઈગરનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

1 / 5
વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આજકાલ તેમની ફિલ્મ લાઈગર માટે ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટર જ્યાં પણ જાય છે, ત્યાં તેમના ફેન્સના ક્રેઝની ઝલક જોવા મળે છે. વિજય દેવરકોંડાએ માત્ર લોકોના દિલ જ નથી જીત્યા પરંતુ તે અત્યારે ઈન્ટરનેટ સેન્સેશન પણ બની ગયો છે. હાલમાં જ વિજય અને અનન્યાની કેટલીક અનસીન તસવીરો સામે આવી છે, જે તમે ભાગ્યે જ જોઈ હશે.

2 / 5
સામે આવેલી તસવીરોમાં વિજય દેવરકોંડા તેની કો-સ્ટાર અનન્યા પાંડે સાથે વાત કરતા જોવા મળે છે. બંને ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે.

3 / 5
વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં વિજય દેવરકોંડા તેની ફિમેલ ફેન્સ પર તેની ડેશિંગ પર્સનાલિટીથી જાદુ ચલાવી રહ્યા છે. અનન્યા પાંડે પણ ક્રોપ ટોપ અને ડેમેજ જીન્સમાં સ્ટાઇલિશ લાગી રહી છે.

4 / 5
તમને જણાવી દઈએ કે અનન્યા અને વિજયની બહુપ્રતિક્ષિત ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

5 / 5
આ ફિલ્મથી વિજય દેવરકોંડા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે જે તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. તેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે.

Next Photo Gallery