Entertainment News : લાઈગર જોવા માટે વિજય-અનન્યા હૈદરાબાદના એક થિયેટરમાં પહોંચ્યા, ચાહકો થયા દિવાના

|

Aug 25, 2022 | 12:17 PM

નિર્દેશક પુરી જગન્નાથની ફિલ્મ 'લાઈગર' (liger) ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે લીડ રોલમાં છે.

1 / 5

વિજય દેવેરાકોંડા (vijay deverakonda) અને અનન્યા પાંડેની (Ananya panday) ફિલ્મ લાઈગરે સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. બધા ચાહકો બંનેની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જે આજે પુરી થઈ ગઈ છે.

2 / 5
બંનેએ 17 શહેરોમાં જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે લાઈગરની દરેક ઈવેન્ટમાં જોવા મળતા હતા. દરમિયાન, લાઈગરની ટીમે હૈદરાબાદના સુદર્શન સિનેમામાં ફિલ્મ નિહાળી છે.

3 / 5
તસવીરોમાં વિજય દેવરાકોંડા સાથે અનન્યા પાંડે પણ જોવા મળી રહી છે. તે જ સમયે, તેમની આસપાસ ભીડ પણ દેખાય છે. લાઈગરને જોતાં વિજય અને અનન્યાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

4 / 5
જો કે આ ફિલ્મના હિન્દી દર્શકો નિરાશ થયા છે. કારણ કે હિન્દી વર્ઝન ગુરુવારે રાત્રે રિલીઝ થશે. મેકર્સ પહેલા સાઉથ વર્ઝન રિલીઝ કરી રહ્યા છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, ફિલ્મે પહેલા દિવસે 10 કરોડની કમાણી કરવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. લાઈગરને હિન્દીમાં 3થી 5 કરોડની કમાણી થવાની આશા છે.

Next Photo Gallery