Saira Banu Family Tree : સાયરા બાનુએ માત્ર 22 વર્ષની ઉંમરે 44 વર્ષના અભિનેતા સાથે લગ્ન કર્યા, અંત સુધી આ રીતે નિભાવ્યો અભિનેતાનો સાથ

|

Aug 23, 2023 | 8:31 AM

Saira Banu Family Tree :બોલિવૂડની જાણીતી અભિનેત્રી સાયરા બાનુ (Saira Banu)આજે 78 વર્ષની થઈ છે. સાયરા બાનુએ વર્ષ 1961માં શમ્મી કપૂર સાથેની ફિલ્મ 'જંગલી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

1 / 8
 સાયરા બાનું (Saira Banu)નો જન્મ 23 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. તેની માતાનું નામ નસીમ બાનુ 30 અને 40ના દાયકાની જાણીતી અભિનેત્રી હતી. તેને બ્યુટી ક્વીન કહેવામાં આવતું હતુ.સાયરા બાનું બાળપણમાં લંડનમાં રહેતી હતી અને ત્યા અભ્યાસ કર્યો બાદમાં 1960માં મુંબઈ શિફટ થઈ હતી.

2 / 8
સાયરા બાનુ (Saira Banu) તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. 60 અને 70ના દાયકામાં ફિલ્મી દુનિયામાં તેમની અનેક ફિલ્મો હિટ ગઈ હતી. લોકો તેની એક્ટિંગ અને તેની સુંદરતાના દિવાના હતા અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર પણ તેના પ્રેમમાં પડ્યા હતા. વર્ષ 1966માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા, ત્યારબાદ બંનેએ પોતાના જીવનના લગભગ 45 વર્ષ એકબીજા સાથે વિતાવ્યા હતા.

3 / 8
અંગત જીવનની વાત કરીએ તો સાયરા બાનુએ માત્ર 22 વર્ષની ઉંમરે 11 ઓક્ટોબર 1966ના રોજ અભિનેતા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો. જ્યારે સાયરા 22, દિલીપ કુમાર 44 વર્ષના હતા. પરંતુ, બંનેના પ્રેમમાં ઉંમર અવરોધ બની શકી નહીં.

4 / 8
દિલીપ કુમારે  પોતાની આત્મકથા 'ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો'માં અભિનેતાએ જણાવ્યું હતું કે સાયરા પહેલીવાર 1972માં ગર્ભવતી બની હતી પરંતુ કેટલાક કારણોસર બાળકને જન્મ આપી શકી ન હતી. રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારે 1980માં સંતાન ન હોવાના કારણે અસમા રહેમાન સાથે બીજા લગ્ન કર્યા હતા. આસામ હૈદરાબાદની હતી  તેને સંતાનો પણ નહોતા. જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને 1983માં દિલીપે અસમને છૂટાછેડા આપી દીધા અને સાયરા પાછા પરત ફર્યા

5 / 8
દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ યુસુફ ખાન હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડમાં સુપરસ્ટાર બનતા પહેલા તેણે ઘણી લાંબી મજલ કાપી હતી.

6 / 8
12 ભાઈ-બહેનોમાંના એક હતા.દિલીપ કુમાર સહિત 6 ભાઈઓ હતા જેમના નામ નાસિર ખાન, એહસાન ખાન, અલસમ ખાન, નૂર મોહમ્મદ અને અયુબ સરવર છે. દિલીપ સાહેબને 6 બહેનો હતી જેમના નામ છે ફૈઝિયા ખાન, સકીના ખાન, તાજ ખાન, ફરિઝા ખાન, સઈદા ખાન અને અખ્તર આસિફ.

7 / 8
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા દિલીપ કુમારના નિધનના સમાચારે સૌની આંખો ભીની કરી દીધી હતી. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યારબાદ સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

8 / 8
દિલીપ કુમારે 7 જુલાઈ 2021ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું, ત્યાર બાદ સાયરા બાનુ તેમને વારંવાર યાદ કરે છે. આજે એટલે કે 23 ઓગસ્ટે સાયરા બાનુનો ​​78મો જન્મદિવસ છે. આ અવસર પર પણ સાયરા બાનુ પોતાના પતિની ગેરહાજરી ખૂબ જ અનુભવી રહી છે.સાયરા બાનુ અને દિલીપ કુમારની લવસ્ટોરી ઘણી ફેમસ હતી.

Next Photo Gallery