ઉર્વશી રૌતેલાની સિમ્પલ સ્ટાઈલના થઈ જશો દિવાના, લાગી રહી છે ખૂબ જ સુંદર

|

Oct 09, 2022 | 4:50 PM

ઉર્વશી રૌતેલા અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાના લુકને લઈને તો ક્યારેક તેની સ્ટાઈલને લઈને. તેની ફેશન સેન્સ કમાલની છે. હાલમાં જ ઉર્વશી (Urvashi Rautela Photos) દ્વારા કેટલીક વધુ તસવીરો શેયર કરવામાં આવી હતી.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ તસવીરોમાં તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. લોકો તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

2 / 5
ઉર્વશી રૌતેલાનું નામ બોલિવૂડની ફેમસ એક્ટ્રેસમાં આવે છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેયર કરતી રહે છે. આ તસવીરોમાં તે સાડીમાં બેડ પર સૂતી જોવા મળી રહી છે અને તેની બાજુમાં ગુલાબનો એક બુકે મૂકવામાં આવ્યો છે.

3 / 5
ઉર્વશી રૌતેલા અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્વશી દ્વારા કેટલીક વધુ તસવીરો શેયર કરવામાં આવી હતી, જેમાં તે ગ્રીન સાડીમાં જોવા મળી હતી.

4 / 5
આ તસવીરોમાં પણ તે સિમ્પલ સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેના ગળામાં મંગળસૂત્ર અને હાથમાં સ્ક્રિપ્ટનું પાનું લઈને તે તેના સીન માટે તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં ઉર્વશી એક ફિલ્મમાં જોવા મળવાની છે. તેના સેટ પરથી એક તસવીર પણ સામે આવી છે.

5 / 5
ઉર્વશીએ આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'કોઈ આટલું બેદર્દ કેવી રીતે બની શકે કે કોઈને કોઈની તડપ પર દયા ન આવે..!!'. આ સિવાય તેણે પોતાની બીજી તસવીર માટે કેપ્શન આપતા લખ્યું કે, 'અરીસો આજે ફરી લાંચ લેતા પકડાયો, દિલમાં દર્દ હતો અને ચહેરો હસતો પકડાયો.'

Next Photo Gallery