Urvashi Rautela Photos: કોની દુલ્હન બની ઉર્વશી રૌતેલા? ગોલ્ડન અઉટફિટમાં ફોટો થયા વાયરલ
Urvashi Rautela Photos: બ્યૂટી ક્વીન ઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela) ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. હાલમાં ઉર્વશી રૌતેલા દુલ્હન બની છે, એક્ટ્રેસ આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉર્વશી રૌતેલા પોતાની સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલા સતત અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.