Urvashi Rautela Photos : ઉર્વશી રૌતેલાએ રચ્યો ઈતિહાસ, પેરિસ ફેશન વીક 2023માં સૌપ્રથમ યુવા ભારતીય શોસ્ટોપર બની
Urvashi Rautela Photos: એક્ટ્રેસે ઈતિહાસ રચ્યો છે અને ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પેરિસ ફેશન વીક 2023માં પ્રથમ સૌથી યુવા સૌથી વધુ કમાણી કરનાર ભારતીય શોસ્ટોપર બની છે. બ્લેક સ્મોકી મેકઅપ સાથે એક્ટ્રેસનો બોલ્ડ લુક જોવા મળ્યો છે.
એક્ટ્રેસે ઈતિહાસ રચ્યો છે અને ઉર્વશી રૌતેલા પેરિસ ફેશન વીક 2023માં પ્રથમ સૌથી યુવા સૌથી વધુ કમાણી કરનાર ભારતીય શોસ્ટોપર બની છે. (PC: Urvashi Rautela Instagram)
5 / 5
બ્લેક સ્મોકી મેકઅપ સાથે એક્ટ્રેસનો બોલ્ડ લુક જોવા મળ્યો છે. નેટ ડ્રેસ સાથે ઉર્વશીએ મોટી સાઈડ ફર સ્ટોલ કૈરી કરી છે. (PC: Urvashi Rautela Instagram)